EBOOK

When I Am Gloomy જ્યારે હું ઉદાસ હોઉં છું

Sam SagolskiSeries: English Gujarati Bilingual Collection
(0)
Pages
34
Year
2025
Language
English

About

English Gujarati Bilingual children's book. Perfect for kids learning English or Gujarati as their second language.One morning, a little girl wakes up feeling gloomy and full of questions about her different moods. She turns to her mom, and together, they explore each one.This picture book helps children understand their emotions and feel secure, knowing there is always someone who loves them, no matter how they feel. A comforting read for ages 3–7.એક દિવસ સવારે, એક નાની છોકરી ઉદાસ મનથી અને તેના જુદા જુદા મૂડ વિશે પ્રશ્નો સાથે જાગે છે. તે તેની મમ્મી પાસે જાય છે, અને સાથે મળીને તેઓ દરેક મૂડને સમજે છે.આ ચિત્ર-પુસ્તિકા બાળકોને તેમની લાગણીઓ સમજવામાં અને સુરક્ષિત અનુભવવામાં મદદ કરે છે, તેમને સમજાય છે કે ભલે તેઓ ગમે તે (લાગણી) અનુભવે, હંમેશા કોઈક તો છે જ, જે તેમને પ્રેમ કરે છે.૩-૭ વર્ષની ઉંમરના બાળકો માટે એક સુખદાયી પુસ્તિકા.

Related Subjects

Extended Details

Artists